ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''રિડક્શન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રિડક્શન : જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન ગુમાવાતો હોય અથવા હાઇડ્રોજન મેળવાતો હોય તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. દા.ત., 

$(i)$  $CuO{\kern 1pt}  + {H_2}_{(s)}{\kern 1pt}  \to {\kern 1pt} C{u_{(s)}} + {\kern 1pt} {H_2}{O_{(l)}}$

    $CuO$ એ ઑક્સિજન ગુમાવીને $Cu$ બનાવે છે. 

$(ii)$ $2KCl{O_{3(s)}}\xrightarrow{\Delta }2KC{l_{(s)}} + 3{O_{2(s)}}$

     પોટેશિયમ ક્લોરેટ              પોટેશિયમ ક્લોરાઈડ         ઓક્સિજન

   $KClO_3$ ઑક્સિજન ગુમાવીને $KCl$ બનાવે છે.

$(ii)$ $Zn{O_{(s)}} + {C_{(s)}}\xrightarrow{\Delta }Z{n_{(s)}} + C{O_{(g)}}$

      $ZnO$ ઑક્સિજન ગુમાવીને $Zn$ બનાવે છે.

$(iv)$ $MnO _{2}+4 HCl \rightarrow MnCl _{2}+2 H _{2} O + Cl _{2}$

Similar Questions

એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. 

નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.

$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$

$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$

નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો :

$(a)$ પોટેશિયમ બ્રોમાઇડ$(aq)$ $+$ બૅરિયમ આયોડાઇડ(aq) $\to $ પોટેશિયમ આયોડાઇડ$(aq)$ $+$ બેરિયમ બ્રોમાઇડ$(aq)$

$(b)$ ઝિંક કાર્બોનેટ$(s)$ $\to $ ઝિંક ઑક્સાઇડ$(s)$ $+$ કાર્બન ડાયૉક્સાઇડ$(g)$

$(c)$ હાઇડ્રોજન$(g)$ $+$ ક્લોરિન$(g)$ $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ$(g)$

$(d)$ મૅગ્નેશિયમ$(s)$ $+$ હાઇડ્રોક્લોરિક ઍસિડ$(aq)$ $\to $ મૅગ્નેશિયમ ક્લોરાઇડ$(aq)$ $+$ હાઇડ્રોજન $(g) $

સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ? 

આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.